STD 6 MATHS LESSON 1 (1) રોમન અંકમાં કેટલા અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે? 5 6 7 8 (2) રોમન અંકમાં પ્રતીકનું પુનરાવર્તન વધુમાં વધુ કેટલી વાર શક્ય છે? 1 2 3 4 (3) રોમન અંકમાં કર્યો મૂળાક્ષર પુનરાવર્તિત થતો નથી? C L I M (4) મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુ નાના મૂલ્યનું પ્રતીકહોય તો શું થાય? બાદબાકી ગુણાકાર ભાગાકાર સરવાળો (5) મોટા મૂલ્યના પ્રતીકનીડાબી બાજુ નાના મૂલ્યનું પ્રતીક હોય તો શું થાય? બાદબાકી ગુણાકાર ભાગાકાર સરવાળો (6) V અને X માંથી બાદ થતું પ્રતીક કયું છે? L I C આપેલ તમામ (7) L, Mઅને C માંથી બાદ થતું પ્રતીકકયું છે? X I A અને B બંને એકપણ નહિ (8) 64 ને રોમન અંકમાં કઈ રીતે દર્શાવી શકાય? LXIX XLIV LXVI LXIV (9) 97 ને રોમન અંકમાં કઈ રીતે દર્શાવી શકાય? XCIIX XCVII LXXXXVII CXVII (10) નીચેનામાંથી કયા રોમન અંકનું પુનરાવર્તનથાય છે? V C L D (11) આપેલ સંખ્યામાંથી સૌથી મોટી કઈ સંખ્યા છે? 1473, 75284, 7983, 9872 7983 75284 9872 1473 (12) આપેલ સંખ્યામાંથી સૌથી નાની કઈ સંખ્યા છે? 35647, 35001, 35874, 35999, 35002 35647 35999 35874 35001 (13) આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને ચાર અંકની કેટલી સંખ્યાઓ બને?5, 9, 7 અને 4 25 24 23 27 (14) આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને ચાર અંકની સૌથી મોટી કઈ સંખ્યા બને?5, 9, 7 અને 4 5974 4579 9754 7954 (15) આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગકરીને સૌથી નાની કઈ સંખ્યા બને?6, 4, 3 અને 5 3645 3456 3465 3546 (16) 3, 7 અને 9 અંકમાંથી ફક્ત એક અંકનું પુનરાવર્તન કરતાં ચાર અંકની મોટામાં મોટી કઈ સંખ્યા બને? 9773 9733 9973 9977 (17)3, 7 અને 9 અંકમાંથી ફક્ત એક અંકનું પુનરાવર્તન કરતાં ચાર અંકની નાનામાં નાની કઈ સંખ્યા બને? 3779 3379 3377 3799 (18) અંક 8 એ એકમના સ્થાને હોય તો ચાર અંકની મોટામાં મોટી કઈ સંખ્યા બને ? 9768 9678 3008 9998 (19) અંક 5 એ દશકના સ્થાને હોય તો ચાર અંકની મોટામાં મોટી કઈ સંખ્યા બને? 9859 9895 9959 9995 (20) અંક 4 એ સોના સ્થાને હોય તો ચાર અંકની મોટામાં મોટી કઈ સંખ્યા બને? 9499 9487 9400 9489 (21) અંક 7 એ હજારના સ્થાનેહોય તો ચાર અંકની મોટામાં મોટી કઈ સંખ્યા બને? 7999 7009 7990 7398 (22) અંક 3 એ એકમના સ્થાને હોય તો અંકની નાનામાં નાની કઈ સંખ્યા બને ? 1023 1003 1203 1033 (23) અંક ૨ એ એકમના સ્થાને હોય તો ૪ અંકની નાનામાં નાની કઈ સંખ્યા બને? 1020 1121 1220 1021 (24) અંક 6 એ સોના સ્થાને હોય તો ચાર અંકની નાનામાં નાની કઈ સંખ્યા બને? 1600 1613 1611 1612 (25) અંક 1 એ હજારના સ્થાને હોય તો નાનામાં નાની કઈ સંખ્યા બને? 1000 1230 1203 1320 (26) 759 માં અંકની અદલાબદલી કરવાથી મોટી કઈ સંખ્યા બને? 597 975 757 999 (27) ચાર અંકની સૌથી મોટી સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરતાં પાંચ અંકની સૌથી નાની સંખ્યા મળે? 1 0 2 એકપણ નહિ (28) ક્રમશઃ ઊતરતો ક્રમ દર્શાવતી સંખ્યાઓ કઈ છે (A) 1000,998.996.995 1000, 998, 996, 995 9999, 9990, 9980, 9970 9999, 9998, 9997, 9996 10000, 9600, 9400, 9300 (29) ક્રમશઃ ચડતો ક્રમ દર્શાવતી સંખ્યાઓ કઈ નથી? 10000, 10001, 10002, 10003 1000, 1001, 1002, 1003 100, 101, 102, 103 1000, 999, 998, 997 (30) 50,801,592 ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શબ્દોમાં કઈ રીતે લખાય ? પાંચ કરોડ આઠ લાખ એક હજાર પાંચસો બાણું પચ્ચાસ મિલિયન આઠસો એક હજાર પાંચસો બાણું A અને B બંને સાચાં એકપણ નહિ (31) 1 બિલિયન = ........................ મિલિયન 10 100 1000 10000 (32) 1 કરોડ = ................... મિલિયન 1 10 1000 100 (33) 1 મિલિયન = ..................... લાખ 1 10 100 1000 (34) 1 મીટર = ............... સેન્ટીમીટર 10 100 1 A અને B બંને (35) 1 કિલોમીટર = ................. મિલિમીટર 1000 100 10000 1000000 (36) ૧ કિલોમીટર = ........................ મીટર 1000 100 10 1 (37) ૧ કિમી = ............................સેન્ટિમીટર 1000 100 100000 10 (38) 1 કિલોગ્રામ = .......................... મિલિગ્રામ 1000 100 1000000 10 (39) એક બસની મુસાફરી શરૂ થઇ અને વિવિધ સ્થળોએ 60 કિમી/કલાકની ઝડપે પહોંચે છે. આકૃતિ જોઇને પ્રશ્ન નંબર 39 થી 43 ના સાચા વિકલ્પ શોધો. 5682 કિમી 5682 મીટર 5682 મીમી એકપણ નહિ (40) બસ દ્વારા A થી D નું અંતર કેટલું છે? 7599 કિ.મી. 7599 કિ.મી. 7599 મિમી 7599 સેમી (41) બસ દ્વારા D થી Fનું અંતર કેટલું છે? 3997 મીમી 1 કિમી 3997 કિમી (42) કુલ અંતર કાપતાં કેટલો સમય લાગે છે ? 60 કલાક 240 કલાક 166 કલાક (43) કયા બે બિંદુ વચ્ચેનું અંતર કાપતાં સૌથી ઓછો સમય લાગે છે? A-B E-F F-E C-D (44) 32 નું દસના આધારે આસન્ન મૂલ્ય કેટલું થાય? 30 40 32 35 (45) 461 નું સોના આધારે આસન્ન મૂલ્ય કેટલું થાય? 400 500 450 એકપણ નહિ (46) 500 નું હજારના આધારે આસન્ન મૂલ્ય કેટલું થાય? 0 500 1000 550 (47) 1149 નું સોના આધારે આસન્ન મૂલ્ય કેટલું થાય? 1100 1200 1150 1000 (48) 53552 નું દસ હજારના આધારે આસન્ન મૂલ્ય કેટલું થાય? 50000 60000 53000 52000 (49) ન્યૂઝ પેપરમાં 12 પેજ હોય અને રોજના 400 ન્યૂઝ પેપરનું છાપકામ થાય છે. તેમાંથી 374 ન્યૂઝપેપરનું વેચાણ થાય તો કેટલા પેજનો બગાડ થયો કહેવાય? 26 312 12 260 (50) એક શાળામાં 2017-18માં વિધાર્થીઓની સંખ્યા 798 છે. 2018-19માં ધો-1માં 97 બાળકો પ્રવેશ લે છે અને ઘો - 8 માંથી ઉત્તીર્ણ થઈને 117 બાળકો આગળના ધોરણમાં જાય છે તો શાળામાં વિધાર્થીઓની વધ થશે કે ઘટ? કેટલી? વધ , 20 વિધાર્થીઓ ઘટ, 20 વિધાર્થીઓ વધ, 15 વિધાર્થીઓ ઘટ,117 વિધાર્થીઓ (51) એક કેનમાં 40 લિટર દૂધ છે તો તેમાંથી 250 મિલીલિટરની કેટલી થેલીઓ ભરાય? 0.160 6.25 16 160 (52) 5 કિલોગ્રામ ચોખામાંથી 250 મિલીગ્રામ ચોખાની કેટલી થેલી બને ? 200 2000 20000 20 (53) એક મોલમાંથી રૂ. 9675, 3 4378, 5 5635 અને રૂ. 3728 ની કિંમતની વસ્તુ ખરીદી છે તો હજારના આધારે અંદાજિત રકમ કેટલી થાય? રૂ. 23000 રૂ. 23416 રૂ. 24000 રૂ. 21000 (54) 98 ને રોમન અંકમાં કઈ રીતે દર્શાવી શકાય? XCVIII LXIX IIC CVII (55) 5768 નું હજારના આધારે આસન્ન મૂલ્ય કેટલું થાય? 5700 5000 6000 5800 Time is Up! Time's up